ગાંધીનગર

વિકાસ સહાય બન્યા ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP: UPSCની બેઠકમાં લેવાયો નિર્ણય

આશિષ ભાટીયાની નિવૃતિને પગલે વિકાસ સહાયને નવા ઈન્ચાર્જ પોલિસ વડાનો ચાર્જ આપવામાં આવ્યો ઉપરાંત નવા મુખ્ય સચિવ તરીકે રાજ કુમારને...

આજે લેવાનાર જુનિયર કલાર્કની પરીક્ષા મોકૂફ, 9,53,723 ઉમેદવારો પરીક્ષા આપવાના હતા

ગુજરાતના 2,995 કેન્દ્રો પર યોજાવવાની હતી પરીક્ષા આ પરિક્ષાના પ્રશ્નપત્રની નકલ મળી હતી ગાંધીનગર: 29'01'2023આજે લેવાનાર જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ...

શાળા આરોગ્ય સ્ક્રીનીંગમાં ૩૧૯૫ બાળકોના કિડની, હૃદય, કેન્સર સહિતની બીમારીનું નિદાન કરવામાં આવ્યું

રાજ્યમાં ૮ મહિનામાં રાજ્યના ૮૮ લાખથી વધુ બાળકોનું સ્વાસ્થ્ય સ્ક્રીનીંગ આરોગ્ય ટીમ દ્વારા  છેલ્લા ૮ મહિનામાં દર મહિને ૧૧ લાખ...

કર્ણાટકના હુબલી ખાતે આયોજીત રાષ્ટ્રીય યુવા ઉત્સવ-૨૦૨૩માં લોકનૃત્યની સ્પર્ધામાં શ્રેષ્ઠ પર્ફોમન્સ રજૂ કરનાર ગુજરાતની ટીમે દ્વિતીય નંબર હાંસલ કર્યો

રાષ્ટ્રીય યુવા ઉત્સવમાં વિજેતા બનનાર ગુજરાતની ટીમની યુવક સેવા અને સાંસ્કૃતિક મંત્રી હર્ષ સંઘવી સાથે શુભેચ્છા મુલાકાતગાંધીનગર : 19'01'2023કર્ણાટકના હુબલી...

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લિખિત “એક્ઝામ વોરિયર્સ” પુસ્તકના અદ્યતન ગુજરાતી સંસ્કરણનું ગાંધીનગરમાં વિમોચન કર્યું

  દરેક વિદ્યાર્થી, પરીક્ષાર્થી, તેના વાલી તથા શિક્ષણપ્રેમીઓ માટે  અદ્વિતીય, પથદર્શક અને દીવાદાંડીરૂપ પુસ્તકગાંધીનગર: 19'01'2023મુખ્યમંત્રી  ભુપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી...

ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવતીકાલ થી રાજયવ્યાપી લોક દરબાર યોજીને ગેરકાયદે વસુલતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરશે

વ્યાજખોરોની ચુંગાલમાંથી ગરીબ પરિવારો ને મુકત કરાવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા લેવાયો મહત્વનો નિર્ણય સુરત:08'01'2023ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ આવતીકાલ થી...

ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામ ખાતે યોજાયેલ વિશ્વ આંજણા મહાસંમેલનના સ્નેહ મિલન સમારંભને રાજયના મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લો મુકાયો

ગાંધીનગર : 08'01'2023ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે ગાંધીનગર જિલ્લાના સોલૈયા ગામે યોજાયલાં વિશ્વ આંજણા મહાસંમેલનને સંબોઘતા જણાવ્યું હતું કે, ગુજરાતે સમાજ...

ઇનોવા કાર લઈને પાર્કિંગમાં રહેલી ગાડીઓના કાચ તોડી ચોરી કરી રાજ્યના છ જિલ્લાઓમાં  ડઝનથી વધુ ચોરીના ગુનાઓને અંજામ આપનાર શખ્સ ને ઝડપી પાડતી ગાંધીનગર એલસીબી પોલીસ

ગાંધીનગર જીલ્લામાં ફોરવ્હીલના કાચ તોડી તેમાંથી કીંમતી માલસામાનની ચોરી કરતાં ઇસમને સોનાના દાગીના કિ.રૂ.૪,૫૨,૭૮૬/-ના મુદ્દામાલ સાથે ઝડપી ચોરીના કુલ- ૬...

રાજયમાં વિજદર વધારો નહીં! સતત છઠ્ઠા વર્ષ ‘પાવર-બિલ’ યથાવત રહેશે

રહેણાંક સહિતના વપરાશકર્તાઓને રાહત: આગામી નાણાકીય વર્ષ માટે વિજદર વધારાનો કોઈ પ્રસ્તાવ નથી અમદાવાદ: 05'01'2023ગુજરાતના રહેણાંક-ઔદ્યોગીક અને કૃષિક્ષેત્રના વિજ ગ્રાહકો માટે...

NFS act હેઠળ 81 કરોડ ગરીબો માટે ડિસેમ્બર 2023 સુધી વિના મૂલ્યે અનાજ આપવામાં આવશે

ગાંધીનગર: 24'12'2022મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં એક ઐતિહાસિક નિર્ણય કરીને  દેશના 81 કરોડ ઉપરાંત  ગરીબોને...