બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દેશમાં કાયદાના શિક્ષણ અને કાયદાના વ્યવસાયને નિયમિત કરવા તથા કાયદાકીય શિક્ષણ સ્તરને સુધારવા માટેના કાર્યોની જાળવણી…
Category: ટોપ ન્યુઝ
મહિલાના પેટમાં ત્રણ સોય ઘૂસી ગઇ.. જે આંતરડા સુધી પહોંચી! સિવિલ હોસ્પિટલના ગેસ્ટ્રો સર્જરી વિભાગના તબીબોએ મહિલાને મોતના મુખમાંથી ઉગારી
જમ્મુ કાશ્મીરથી મધ્યપ્રદેશ થઈ અમદાવાદ સીવિલ.હોસપીટલ ભણી દોટ માંડી : સંપૂર્ણ પણે સ્વસ્થ થઈ વતન પરત ફર્યા અફલાકબાનું જીવનનિર્વાહ કરવા…
વડોદરા સયાજી હોસ્પિટલનો બાળ રોગ વિભાગ: ચમત્કારનો દાવો કર્યા વગર જ્યાં નિત્ય નવજાત શિશુની જીવન રક્ષાના મેડિકલ મિરેકલ થાય છે
શરીરની બહાર વિકસેલા આંતરડા ધરાવતા બાળકના અવયવોને ફરીથી શરીરમાં સ્થાપિત કર્યા ફેફસાના અપૂરતા વિકાસને લીધે શ્વાસની મુશ્કેલી અનુભવતા અધૂરા માસે…
રૂપિયા ૪૮ લાખ ૯૨ હજારનો રોડ ચોરાઈ ગયા નો વિડીયો વાયરલ થતા સરકાર હરકતમાં આવી! સરકારે કહ્યું વિડીયો ભ્રામક, સત્યથી વેગળો
ગાંધીનગર: ખેડા જિલ્લાના માતર તાલુકાના વણસર નેશનલ હાઇવેથી કૃષ્ણપુરાને જોડતા રસ્તા બાબતે હાલમાં સોશીયલ મીડીયામાં વિક્રમસિંહ ચૌહાણ દ્વારા વિડીયો સોશિયલ…
હદ્દ થઈ ગઈ! રૂપિયા ૪૮ લાખ ૯૨ હજારનો રોડ ચોરાઈ ગયો, જુઓ વિડીયો થયો વાયરલ
• આ રસ્તો માત્ર અધિકારીઓની ફાઇલોમાં કાગળ પર જ બન્યો છે : ગામલોકો• રસ્તો બન્યો હોવાનું પુરવાર કરીને તેના પૈસા પણ ચુકવી…
ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોંગ્રેસને રાજીનામુ આપ્યું! કોંગ્રેસનો આંતરિક ડખો બહાર આવ્યો
અમદાવાદ: કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. જેને લઇને ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા પાર્ટીના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત…
વટવા પોલીસ સ્ટેશનમા ગોમાંસના ગુનાના આરોપીને PSI સાટીયા અને પોલીસકર્મીઓ દ્વારા ઢોર માર મરાયાનો આક્ષેપ? આરોપી સિવિલ મા દાખલ!
રીતેશ પરમાર(ક્રાઈમ રિપોર્ટર) અમદાવાદનાં વટવા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રહેતા અને માંસ નો ધંધો કરતા રિઝવાન કુરેશીને વટવા…
અમદાવાદ રામોલના રાજકારણમાં ગરમાવો! સ્થાનિકોએ કોંગ્રેસના સીટીંગ કોર્પોરેટર વિરુદ્ધ ચઢાવી બાંયો
સીટીંગ કોર્પોરેટર વિરુદ્ધ બોર્ડ લાગ્યા ” સ્થાનિક કોર્પોરેટરથી સાવધાન “ અમદાવાદ: કોર્પોરેશનની ચૂંટણી પ્રચારના ઢોલ નગારા વાગી રહ્યા છે. ત્યારે…
મહામારી છતાં કલિંગા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી (કે.આઈ.આઈ.ટી)માં વિક્રમજનક પ્લેસમેન્ટ
કોવિડ-19 મહામારીના કારણે માત્ર દેશ જ નહીં પરંતુ સમગ્ર વિશ્વનું જનજીવન જાણે કે અટકી પડ્યું. જેનાથી સૌથી વધુ પ્રભાવિત જો…
જીસીએસ હોસ્પિટલમાં 66 વર્ષની મહિલાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ સર્જરી દ્વારા દૂર કરાઇ
જીસીએસ હોસ્પિટલમાં 66 વર્ષની મહિલાના અંડાશયમાંથી 13 કિલોની ગાંઠ બહાર કાઢીને નવજીવન આપવામાં આવ્યું હતું. 66 વર્ષીય પુષ્પાબેને થોડા વર્ષ…