આજે રાજ્યવ્યાપી શોકના પગલે અમદાવાદના ટાગોર હૉલ ખાતે AMC દ્વારા પ્રાર્થના સભા કરવામાં આવી
તમસો મા જ્યોતિર્ગમય... મૃત્યોર્મા અમૃતં ગમય મોરબી દુર્ઘટનાના દિવંગત આત્માઓને મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં હૃદયપૂર્વક ભાવભીની શ્રદ્ધાંજલિઅમદાવાદ:૦૨'૧૧'૨૦૨૨મોરબી દુર્ધટનાના દિવંગત આત્માઓને...